Skip to content
  • Login
  • Register
  • Cart
  • Checkout

MISION EXAM BOOKS

Call Us: 9825218065
Mail Us: sybdodiya@gmail.com
0
TOTAL
₹0.00
  • Home
  • About
  • Cart
  • Checkout
  • My account
  • Delivery Information
  • Privacy Policy
  • Terms & Conditions
Sale!

BHARAT NI RAJNITEE & BANDHARAN

₹240.00 ₹140.00

ટોટલ પેજ: – 344/-

બૂકની કિંમત :- રૂ. 240/-

ડીસ્કાઉન્ટ     :- રુ. 120

ઓનલાઇન ખરીદ કિંમત રુ. :- 120 + 20 રુ કુરિયર ચાર્જ રહેશે

બુકસ્ટોરના માલીક તેમજ એકેડમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ડાયરેક્ટ સંપર્ક કરવો…જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડિસ્કાઉંન્ટ આપવામા આવશે…

Categories: COMPETITIVE EXAM, 15000+ GK ONE LINER BOOK 2018, POLICE BOOK, RAILWAY GROUP “D” EXAM BOOK 2018, TALATI BOOK 2018
  • Description
  • Reviews (0)

Description

ભારતની રાજનીતિ તથા બંધારણ બૂક 2018

નમસ્કાર મિત્રો,

GPSC,PSI,પોલિસ કોન્સ્ટેબલ તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ” ભારતની રાજનીતિ તથા બંધારણ” બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ્સ ઘ્યાનથી વાંચો

  • આવનાર GPSC,PSI,પોલિસ કોન્સ્ટેબલ તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની માટેની બેસ્ટ બુક ભારતની રાજનીતિ તથા બંધારણ બૂક 2018  BY MISSION EXAM TEAM 
નમસ્કાર વિધાર્થી મિત્રો,

           આવનાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરી રહેલા  તમામ મિત્રોને જરજીસ કાઝીસર  અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ.

       મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે MISSION EXAM અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ MISSION EXAM અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ , પીએસઆઈ,  હાઈકોર્ટ ક્લાર્ક,  તલાટી, જીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. 

એ જ રીતે જરજીસ કાઝીસર તેમજ યશ ડોડિયા ની ………

  1. જનરલ નોલેજ ભાગ ૧, ૨, ૩, ૪ અને ૫ 
  2. પોલિસ ભરતી મોડેલ પેપર સેટ 10
  3. પીએસઆઈ સ્પેશ્યલ બૂક
  4. PI સ્પેશિયલ બૂક
  5. English ગ્રામર બૂક
  6. ટેટ 1 25 આદર્શ પ્રશ્નસંપુટ
  7. સાંપ્રત પ્રવાહો 2017

MISSION EXAM LATEST BOOKS

  1. પોલિસ કોન્સ્ટેબલ બુક 2018
  2. રેવન્યુ તલાટી બુક 2018
  3. રેલવે ગ્રુપ D બુક 2018
  4. રેલવે આદર્શ 25 પ્રશ્નસંપુટ બુક 2018
  5. કંડક્ટર બુક 2018
  6. પ્રશ્નપત્રોનો પ્રશ્નસંગ્રહ બુક 2018 [આ બુક મા 40 અલગ અલગ પરીક્ષાના પુછાયેલ પ્રશ્નપેપરોનુ જવાબ સાથેનુ સંકલન(10000+ પ્રશ્નો) ]
  7. સેનેટરી ઇન્સ્પેક્ટર & મલ્ટી પરપઝ હેલ્થ વર્કર બુક 2018 
  8. 15000+ આદર્શ વનલાઇનર બુક 2018
  9. બીન સચિવાલય ક્લાર્ક & ઓફિસ આસિસ્ટન્સ બુક 2018
  10. RPF કોન્સ્ટેબલ & સબ ઇન્સ્પેક્ટર બુક 2018
  11. GSRTC ક્લાર્ક બુક 2018
  • આ તમામ બુકનો અભ્યાસ કરીને ઘણા ઉમેદવારોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી પોતાની કારકિર્દી બનાવી છે.
  •        આ પુસ્તકમાં જરજીસ  કાઝીસર તથા યશ ડોડિયા અને MISSION EXAM ના અનુભવના નિચોડ રૂપે આવનાર GPSC,PSI,પોલિસ કોન્સ્ટેબલ તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની સંપુર્ણ તૈયારી માટેની બેસ્ટ બૂક તૈયાર કરવામા આવેેેલ છે અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી અમારી MISSION EXAM વેબસાઈટની મુલાકાત લઇ આપ સૌએ સફળતા મેળવી છે તો આ પુસ્તકના માધ્યમથી પણ આપ ૧૦૦% સફળતા મેળવો એ જ અભ્યર્થના સાથે જય હિંદ. 

લી.સંપાદક મંડળ

જરજીસ કાઝી, યશ ડોડિયા

ટોટલ પેજ: – 344/-

બૂકની કિંમત :- રૂ. 240/-

ડીસ્કાઉન્ટ     :- રુ. 120

ઓનલાઇન ખરીદ કિંમત રુ. :- 120 + 20 રુ કુરિયર ચાર્જ રહેશે

બુકસ્ટોરના માલીક તેમજ એકેડમી ના સંચાલકોએ જથ્થાબંધ બુક ખરીદવા માટે નીચે આપેલ નંબર પર ડાયરેક્ટ સંપર્ક કરવો…જથ્થાબંધ ખરીદી પર વિશેષ ડિસ્કાઉંન્ટ આપવામા આવશે…

-:બુક મા સમાવિષ્ટ મુદ્દાઓ :-

👌🆕અત્યાર સુધી લેવાયેલ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા પૂછાઇ ગયેલ અતિ મહત્વના 1100+ વનલાઇનર પ્રશ્નો નુ સંકલન

✅બંઘારણનુ આમુખ
✅ભારતીય બંધારણ મા વિદેશી સ્ત્રોત
✅બંધારણ ના પરિશિષ્ટો
✅રાષ્ટ્રપતિ & વડાપ્રધાન વિશે વિગતવાર માહિતી
✅બંધારણ ની તથ્યો

👌👌🔵આવનાર પરિક્ષામા પુછાઇ શકે તેવા અતિ મહત્વપૂર્ણ પ્રશ્નોનું સંકલન

↔નોંધ: – આ બુકમા સમાવિષ્ટ મુદ્દાઓ વિગતવાર જોવા માટે અનુક્રમણિકા અચુક જોવી

બૂક બાબતે કોઇ પણ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.

  • 9277959697

  • 9904200883

  • 8980403936

  • 9825218065

  BEST OF LUCK FOR EXAM

  • આશા રાખીએ છીએ કે અમારી આ બૂક આપને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે
  • અમારી આ સાઇટ પર ATM કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી બૂક ખરીદવાથી 4-5 દિવસમાં આપના સરનામાં પર પહોંંચાડવામાં આવશે. 
  • ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.

ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ

ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો..

ઓનલાઇન પેમેન્ટ કઇ રીતે કરશો ?

સૌ પ્રથમ Add to Cart ઓપ્શન પર કલીક કરવું.

    1. ત્યારબાદ View Cart ઓપ્શન પર કલીક કરવું.
    2. ત્યારબાદ Proceed To checkout ઓપ્શન પર કલીક કરવું.
    3. ત્યારબાદ તમારી જરૂરી વિગતો ભરી Place your Order  ઓપ્શન પર કલીક કરવું.
    4. ગુજરાતમા સૌપ્રથમવાર મિશન એગ્ઝામ ઓનલાઇન બુકશોપ પર અલગ અલગ 10 પેમેંટ વોલેટથી પેમેંટ કરાવી શકાશે..જેવા કે PayTm, Mobikwik, Freecharge, જીયો મની,ગો બડી, UPI,મોબાઇલ બેકિંગ, નેટ બેકિંગ, ડબિટ કાર્ડ,ક્રેડિટ કાર્ડ, વગેરે આ તમામ વોલેટ આપની ડિસપ્લે પર બતાવશે..ઉપરના 10 માથી કોઇ પણ વોલેટ થી પેમેંટ કરી શકો છો
    5. ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ માટે જરૂરી વીગતો જેવી કે કાર્ડ નંબર, Expiry date,Cvv code વગેરે ભરી pay now ઓપશન પર કલીક કરવુ.
    6. ત્યારબાદ તમારા મોબાઇલમાં આવેલ OTP CODE નાખવાથી તમારૂં પેમેન્ટ થઇ જશે. અને તમને એ મેઇલ પણ આવી જશે.

    અને બૂક 5 દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી જ્શે…

બૂક-સ્ટોરની યાદી

  • બૂક 5 દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી   જ્શે. વધુ માહિતી માટે  પર સંપર્ક કરવો.
  1. 9277959697
  2. 9904200883
  3. 8980403936
  4. 9825218065

આ બૂક ગુજરાતના જાણીતા તમામ બૂક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બૂક ખરીદી શકો છો.બૂક સ્ટોરમાંથી બૂક ખરીદતી વખતે ઉપર મુકેલ બૂકની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.

બૂક-સ્ટોરની યાદી માટે અહીં ક્લિક કરો

Related

Reviews

There are no reviews yet.

Be the first to review “BHARAT NI RAJNITEE & BANDHARAN” Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related products

  • Sale!

    STD 10 7500+  Most IMP MCQ

    ₹220.00 ₹130.00
    Add to cart
  • Sale!

    GPSC PI & AGRICULTUREA OFFICER BOOK 2019

    Rated 2.33 out of 5
    ₹410.00 ₹225.00
    Add to cart
  • Sale!

    NAYAB MAMLATDAR AND NAYAB SECTION ADHIKARI BOOK 2018(Latest Edition)

    ₹380.00 ₹210.00
    Add to cart
  • Sale!

    TALATI – JUNIOR CLERK BOOK 2018

    Rated 4.67 out of 5
    ₹350.00 ₹195.00
    Add to cart

Calendar

February 2019
M T W T F S S
« Apr    
 123
45678910
11121314151617
18192021222324
25262728  

Categories

  • MISSION EXAM ALL BOOKS
  • બુક સ્ટોરની યાદી

Pages

  • About
  • Cart
  • Checkout
  • My account
  • Shop
  • Delivery Information
  • Privacy Policy
  • Terms & Conditions

Archives

  • April 2018
  • March 2018
  • January 2018
  • December 2017
  • November 2017

© 2019 MISION EXAM BOOKS | Developed by Bhavesh Chothani | All copy rights are reserved by Mision Exam Book since © 2018