TET 1…25 આદર્શ પ્રશ્નસંપુટ બુક

25 આદર્શ પ્રશ્નસંપુટ બૂક

TET પરીક્ષા માટેની મહત્વની 25 આદર્શ પ્રશ્નસંપુટ બૂક BY MISSION EXAM TEAM 

TET  પરીક્ષા માટેની મહત્વની બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ્સ ઘ્યાનથી વાંચો.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર ટેટ 1 પરીક્ષાની  તૈયારી કરી રહેલા અને ભાવિ શિક્ષકો બનવા થનગની રહેલા ગુજરાતના મિત્રોને જરજીસ કાઝીસર  અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ.


       મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે MISSION EXAM અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ MISSION EXAM અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી, જીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે જરજીસ કાઝીસરની વિઝન જનરલ નોલેજ ભાગ ૧, ૨, ૩, ૪ અને ૫ તેમજ પીએસઆઈ સ્પેશ્યલ બૂકનો અભ્યાસ કરીને ઘણા ઉમેદવારોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી પોતાની કારકિર્દી બનાવી છે.

       આ પુસ્તકમાં જરજીસ  કાઝીસર તથા યશ ડોડિયા અને MISSION EXAM ના અનુભવના નિચોડ રૂપે MOST IMP આદર્શ પ્રશ્ન સંપુટ 25 આપેલા  છે જેમા આવનારી ટેટ 1 ની પરીક્ષા માટે તમામ અભ્યાસક્રમને આવરી લેવાનો પ્રયત્ન કરેલ છે. અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી અમારી MISSION EXAM વેબસાઈટની મુલાકાત લઇ સફળતા મેળવી છે તો આ પુસ્તકના માધ્યમથી પણ આપ ૧૦૦% સફળતા મેળવો એ જ અભ્યર્થના સાથે જય હિંદ. 

લી.સંપાદક મંડળ
  • જરજીસ કાઝી
  • યશ ડોડિયા

બૂકની કિંમત :- રૂ. 250/-
ડીસ્કાઉન્ટ     :-રૂ.  50
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 200

TET 1 આદર્શ પ્રશ્નસંપુટ 25 ઓનલાઇન ખરીદવા માટે અહીં ક્લિક કરો(OUT OF STOCK)

બૂક બાબતે કોઇ પણ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.

  1. 9825218065
  2. 9277959697
  3. 9904200883
  4. 8980403936
ટેટ-1 પરીક્ષાની બુકની સંપૂર્ણ માહિતી
  • બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ :- 
  • વિભાગ-1 :-  બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો — 30 ગુણ 
  1. શૈક્ષણિક મનોવિજ્ઞાન
  2. શિક્ષણમાં ફિલસૂફી
  3. શૈક્ષણિક નિયમો અને અધિનિયમો
  4. શૈક્ષણિક સંસ્થાઓ
  5. પ્રાથમિક શિક્ષણનુંં વહીવટી માળખુ
  6. ભારતમાં શૈક્ષણિક પંચો-સમિતિઓ
  7. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો
  8. શૈક્ષણિક યોજનાઓ
  9. તાર્કિક અભિયોગ્યતા
  • વિભાગ:- 2  ગુજરાતી ભાષા  — 30 ગુણ

  1. ધોરણ 1 થી 5 નું વિષયવસ્તુ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વ્યાકરણ
  • વિભાગ:- 3  અંગ્રેજી ભાષા  — 30 ગુણ

  1. ધોરણ 4 થી 5 નું વિષયવસ્તુ
  2. અંગ્રેજી વ્યાકરણના તમામ મુદ્દાઓ
  • વિભાગ:- 4  ગણિત — 30 ગુણ
  1. ધોરણ 4 થી 5 નું વિષયવસ્તુ
  2. બેઝીક ગણિતના પરીક્ષામાં પૂછાઇ શકે તેવા તમામ મુદ્દાઓ, ઉદાહરણો સાથે 
  • વિભાગ:- 5  પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન-ટેકનોલોજી, કરંટ અફેયર્સ અને સામાન્ય જ્ઞાન— 30 ગુણ
  1. પર્યાવરણ ધો. 1 થી 5 નું વિષયવસ્તુ
  2. વર્તમાન  પ્રવાહો ( Current Affairs)  જાન્યુઆરીથી ઓકટોબર ૨૦૧૭ માસ સુધી
  3. ગુજરાત જનરલ નોલેજ
  4. ભારત જનરલ નોલેજ
  5. સામાન્ય વિજ્ઞાન
  6. ધર્મ
  7. પુરસ્કાર
  8. રમત જગત
  9. ભૂગોળ
ઉપરના સિલેબસને ઘ્યાનમાં રાખી MOST IMP 25 આદર્શ પ્રશ્નપત્રો આ બૂકમાં મૂકવામાં આવ્યા છે…આશા રાખીએ છીએ કે અમારી આ બૂક આપને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે
અમારી આ સાઇટ પર ATM કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી બૂક ખરીદવાથી 3-4 દિવસમાં આપના સરનામાં પર પહોંંચાડવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.

TET 1 આદર્શ પ્રશ્નસંપુટ 25 ઓનલાઇન ખરીદવા માટે અહીં ક્લિક કરો(OUT OF STOCK)

ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ

ઓનલાઇન પેમેંન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો.. 

  1. TET  પરીક્ષા માટેની ખૂબ જ ઉપયોગી બૂક ખરીદવા માટે જમણી બાજુ આપેલ Proceed બટન પર ક્લિક કરો..
  2. ત્યાર બાદ સૌપ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવું.
  3. ત્યાર બાદ તમારું પૂરું નામ લખવું.
  4. ત્યાર બાદ તમારા નજીક થતું હોય તે City નું નામ લખવું.
  5. ત્યાર બાદ તમારું પૂરું (Address)સરનામુ લખવું.
  6. ત્યાર બાદ  Pin code નંબર નાખવા.
  7. ત્યાર બાદ બાય નાઉ (Buy Now) પર ક્લિક કરવું..
BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી ટેબ ખુલશે જેમા 
ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ 
નેટ બેકિંગ
  1. આ બન્ને ઓપ્શન બતાવશે…તેમાંથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવું
  2. જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા 
  3. ત્યાર બાદ  ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી
  4. ત્યાર બાદ  ATM ની પાછળ આપેલ 3 અંંક્નો C V V નંબર નાખો.
  5. ત્યાર બાદ આપનું E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.
  6. ત્યાર બાદ *PAY 200* ઓપ્સન પર ક્લિક કરવું
  7. ત્યાર બાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક O T P તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવું…
  8. આપનુ પેમેંટ થઈ જશે.અને આપને કન્ફર્મેશન મેસેજ મળી જશે.
બૂક 5 દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી જ્શે. વધુ માહિતી માટે 9825218065 પર સંપર્ક કરવો.

બુક-સ્ટોરની યાદી

અમારું આ પુસ્તક ગુજરાતના તમામ જાણીતા બૂક સ્ટોરમાં 15/11/2017 થી ઉપલબ્ધ થશે


આ બૂક ગુજરાતના જાણીતા તમામ બૂક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે બૂક ખરીદી શકો છો.  બૂક સ્ટોરમાંથી બૂક ખરીદતી વખતે ઉપર મુકેલ બૂકની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.


અમારી આ બૂક મનીઓર્ડર દ્વારા પણ મેળવી શકાશે
મની ઓર્ડર કરવા માટે નીચેના સરનામે 250/-₹ મોકલવાના રહેશે
નાતિક જે. કાઝી
મેઅરાજ મંઝિલ,
કાઝીનો ડેલો,
કાઝીવાડ,
મામકોઠા રોડ, 
ભાવનગર – 364001
મનીઓર્ડર મળ્યા બાદ આપને બૂક કુરિયર દ્વારા મોકલવામાં આવશે.

Post Your Comment Here

Your email address will not be published. Required fields are marked *