વર્તમાન પ્રવાહો 2017 બેસ્ટ બૂક

વર્તમાન પ્રવાહો 2017 બેસ્ટ બૂક

TET,TAT તેમજ તમામ સ્પર્ઘાત્મક  પરીક્ષામાં પૂછાવાની શક્યતા ઘરાવતા 2000+ પ્રશ્નોના સંકલનની IMP વનલાઇનર બૂક BY MISSION EXAM TEAM 

TET,TAT તેમજ તમામ સ્પર્ઘાત્મક પરીક્ષા માટેની મહત્વની 
વર્તમાન પ્રવાહો 2017 બૂકની ઓનલાઇન ખરીદી કરવા માટે નીચે આપેલ ડિટેલ્સ ઘ્યાનથી વાંચો.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર ટેટ 1 પરીક્ષાની  તૈયારી કરી રહેલા અને ભાવિ શિક્ષકો બનવા થનગની રહેલા ગુજરાતના મિત્રોને જરજીસ કાઝીસર  અને યશ ડોડિયા તથા મિશન એક્ઝામ ટીમના સાદર પ્રણામ.


       મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર નામ એટલે જરજીસ કાઝીસર અને યશ ડોડિયા તથા ઓનલાઈન તૈયારી માટે પ્રખ્યાત નામ એટલે MISSION EXAM અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ઉમેદવારો ઓનલાઈન અમારી વેબસાઈટ MISSION EXAM અને જરજીસ કાઝી તથા યશ ડોડિયાના માધ્યમથી તૈયારી કરીને બિનસચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, હાઈકોર્ટ ક્લાર્ક, તલાટી, જીપીએસસી ક્લાસ વન એન્ડ ટુ જેવી પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે જરજીસ કાઝીસરની વિઝન જનરલ નોલેજ ભાગ ૧, ૨, ૩, ૪ અને ૫ તેમજ પીએસઆઈ સ્પેશ્યલ બૂકનો અભ્યાસ કરીને ઘણા ઉમેદવારોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી પોતાની કારકિર્દી બનાવી છે.

       આ પુસ્તકમાં જરજીસ  કાઝીસર તથા યશ ડોડિયા અને MISSION EXAM ના અનુભવના નિચોડ રૂપે MOST IMP આદર્શ પ્રશ્ન સંપુટ 25 આપેલા  છે જેમાં આવનારી ટેટ 1 ની પરીક્ષા માટે તમામ અભ્યાસક્રમને આવરી લેવાનો પ્રયત્ન કરેલ છે. અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી અમારી MISSION EXAM વેબસાઈટની મુલાકાત લઇ સફળતા મેળવી છે તો આ પુસ્તકના માધ્યમથી પણ આપ ૧૦૦% સફળતા મેળવો એ જ અભ્યર્થના સાથે જય હિંદ. 

લી.સંપાદક મંડળ
  • જરજીસ કાઝી
  • યશ ડોડિયા

બૂકની કિંમત :- રૂ. 100/-
ડીસ્કાઉન્ટ     :-રૂ.  30
ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 60

 વર્તમાન પ્રવાહોની MOST IMP બૂક ખરીદવા માટે અહીં ક્લિક કરો




પુસ્તક બાબતે કોઇ પણ માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો.

  1. 9825218065
  2. 9277959697
  3. 9904200883
  4. 8980403936
 બૂકની સંપૂર્ણ માહિતી
તમામ સ્પર્ઘાત્મક પરીક્ષાઓને ઘ્યાનમાં રાખી  જરજીસ કાઝીસર,યશ ડોડીયા તેમજ મિશન EXAM ટીમ દ્વારા વર્તમાન પ્રવાહોના જાન્યુઆરી 2017 થી સપ્ટેમ્બર  2017 સુધીના પરીક્ષામાં પૂછાવાની શક્યતા ઘરાવતા MOST IMP 2000+ વનલાઇનર પ્રશ્નો આપની સમક્ષ પુસ્તક સ્વરુપે મૂકવામાં આવ્યું છે.
  1. જાન્યુઆરી 2017
  2. ફેબ્રુઆરી 2017
  3. માર્ચ 2017
  4. એપ્રિલ 2017
  5. મે 2017
  6. જુન 2017
  7. જુલાઇ 2017
  8. ઓગસ્ટ 2017
  9. સપ્ટેમ્બર 2017
અમારી આ સાઇટ પર ATM કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી પુસ્તક ખરીદવાથી 3-4 દિવસમાં આપના સરનામા પર પહોંંચાડવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ માટે તમે ઉપયોગમાં લીધેલ ATM કાર્ડ ની તમામ વિગતો સંપૂર્ણ સલામત રહેશે.

વર્તમાન પ્રવાહોની MOST IMP પુસ્તક ખરીદવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન પેમેન્ટ કરવા માટેના સ્ટેપ્સ

ઓનલાઇન પેમેન્ટ કરવા માટે નીચે આપેલ માહિતી મુજબ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ્સ લખો.. 

  1. TET  પરીક્ષા માટેની ખૂબ જ ઉપયોગી પુસ્તક ખરીદવા માટે જમણી બાજુ આપેલ Proceed બટન પર ક્લિક કરો..
  2. ત્યાર બાદ સૌપ્રથમ રાજ્ય(Select State) સિલેક્ટ કરવું.
  3. ત્યાર બાદ તમારું પૂરું નામ લખવું.
  4. ત્યાર બાદ તમારા નજીક થતું હોય તે City નું નામ લખવું.
  5. ત્યાર બાદ તમારું પૂરું (Address)સરનામુ લખવું.
  6. ત્યાર બાદ  Pin code નંબર નાખવા.
  7. ત્યાર બાદ બાય નાઉ (Buy Now) પર ક્લિક કરવું..
BUY NOW પર ક્લિક કર્યા બાદ બીજી ટેબ ખુલશે જેમા 
ક્રેડિટ ડાર્ડ/ ડેબિટ ડાર્ડ 
નેટ બેકિંગ
  1. આ બન્ને ઓપ્શન બતાવશે…તેમાંથી તમે જે વાપરતા હોય તેની પર ક્લિક કરવું
  2. જેમા તમારા ATM ના 16 આંકડા નાખવા 
  3. ત્યાર બાદ  ATM ની આગળ આપેલ EXPIRY DATE લખવી
  4. ત્યાર બાદ  ATM ની પાછળ આપેલ 3 અંંક્નો C V V નંબર નાખો.
  5. ત્યાર બાદ આપનું E MAIL ID તેમજ મોબાઇલ નંબર લખો.
  6. ત્યાર બાદ *PAY 90* ઓપ્શન પર ક્લિક કરવું
  7. ત્યાર બાદ  PAY NOW ઓપ્સન પર ઓકે આપતા એક O T P તમારા મોબાઇલ નંબર પર આવશે જે લખી સબમીટ બટન પર ક્લિક કરવું…
  8. આપનુ પેમેંટ થઈ જશે.અને આપને કન્ફર્મેશન મેસેજ મળી જશે.
પુસ્તક 5 દિવસની અંદર આપને  કુરિયર દ્વારા  મળી જ્શે. વધુ માહિતી માટે 9825218065 પર સંપર્ક કરવો.

બુક-સ્ટોરની યાદી

અમારું આ પુસ્તક ગુજરાતના તમામ જાણીતા બૂક સ્ટોરમાં 15/11/2017 થી ઉપલબ્ધ થશે


આ પુસ્તક ગુજરાતના જાણીતા તમામ બૂક સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. ત્યાંથી પણ તમે પુસ્તક ખરીદી શકો છો.  બૂક સ્ટોરમાંથી પુસ્તક ખરીદતી વખતે ઉપર મુકેલ પુસ્તકની ઇમેજ જોઇ ખરીદવાનો આગ્રહ રાખો.


અમારી આ બૂક મનીઓર્ડર દ્વારા પણ મેળવી શકાશે
મની ઓર્ડર કરવા માટે નીચેના સરનામે 250/-₹ મોકલવાના રહેશે

નાતિક જે. કાઝી,  

મેઅરાજ મંઝિલ, 

કાઝીનો ડેલો, 

કાઝીવાડ,મામાકોઠા રોડ,  

ભાવનગર – 364001

  • મનીઓર્ડર મળ્યા બાદ આપને પુસ્તક કુરિયર દ્વારા મોકલવામાં આવશે.

One Reply to “વર્તમાન પ્રવાહો 2017 બેસ્ટ બૂક”

Mahesh k jadav

July 6, 2018 at 3:33 am

મારે પોલિસ કોન્સ્ટેબલ માટે વિજ્ઞાન
અને સામાન્ય જ્ઞાન ની બુક જોયે છે બને
બુક અલગ અને સામજિક વિજ્ઞાન ની
ધોરણ 5 થી 10 ના પ્રશ્નો હોવા જોઈએ

Reply

Post Your Comment Here

Your email address will not be published. Required fields are marked *